ડેડ લિફ્ટિંગ માસ્ટર કેટેગરીમાં કવિતાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રો પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા વેસુમાં ડેડ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આ‌વ્યું હતું, જેમાં કવિતા કરમપુરીએ માસ્ટર કેટેગરીમાં 60 કિગ્રા વેઇટ ગ્રુપમાં 97.5 કિગ્રા વજન ઊંચકી પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેઓ ભાવિન દાઠિયાવાળા પાસેથી તાલીમ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...