તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3જીએ ભાષા સંમેલનમાં કવિ ભાગ્યેશ જ્હા હાજર રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પ્રત્યેક લોકો ગુજરાતી ભાષાને પ્રેમ કરે, એને શુદ્ધ રીતે લખતાં, વાંચતા, બોલતા શીખે તે માટે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સુરત શાખા દ્વારા ભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 3જી માર્ચના રોજ સવારે 10 વાગ્યે સ્વામિનારાયણ એચ.વી વિદ્યાલય, ન્યુ રાંદેર રોડ, અડાજણ ખાતે યોજાશે. જેમાં ડો.મુકુલ ચોક્સી, ડો.કેતન શેલત અને ભાગ્યેશ જ્હા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો