તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓ માટે પિસ્તોલ શૂટિંગ એક્ટિવિટીનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ઉભરતા શૂટરો માટે પાલ ખાતે આવેલા શૂટિંગ રેંજ પર એક કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં શૂટર કીર્તિ, વિનિતા, અંજલી, પૂજા અને અર્પણ સામેલ થયા હતા. આ બધી જ ગર્લ્સ સ્કૂલ-ટ્યુશનની સાથે-સાથે શૂટિંગની પ્રક્ટિસ કરે છે. કીર્તિ, વનિતા, અંજલિ અને પૂજાએ અલગ-અલગ ડિસ્ટ્રિક્ટ ટૂર્નાંમેન્ટમાં મેડલ મેળવ્યો છે. અર્પણા એક દિવ્યાંગ ખેલાડી છે. એમણે હેન્ડીકેપ પિસ્તોલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અર્પણા 8 કલાક જોબ કર્યા પછી શૂટિંગની પ્રેક્ટિસ કરે છે. ગયા મહીને જ એમણે વડોદરા ખાતે યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં મેડલ મેળવ્યો હતો.

practice

સિટી રિપોર્ટર . સુરત
અન્ય સમાચારો પણ છે...