તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 દેશના ફોટોને હરાવી સુરતના ફોટોગ્રાફરનો ફોટો પ્રથમ ક્રમે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાં ફોટોગ્રાફર શહેઝાદ જી ખાનને વેડિંગ ફોટોગ્રાફી માટે વેડિશન એવોર્ડ મેળવ્યો છે. જેમાં કુલ 22 દેશોમાંથી 82 ફોટોગ્રાફ ફાઈનલ માટે સિલેક્ટ થયા હતાં. જેમાં સુરતના ફોટોગ્રાફરને પ્રથમ ક્રમ આવ્યો હતો. ફોટોગ્રાફરે બ્રાઇડલ ફોટો કલીક કર્યો હતો જેમાં બ્રાઇડનો મેકઅપ સમયે વોટર સ્પ્રે કરતો ફોટો કલીક કર્યો હતો. આ ક્લિક માટે માટે એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આઈએસઓ - 50, એક્સપોઝર- 1/2000 સેકેન્ડ અને એપેચર- 1 પર સેટ કરી ફોટો ક્લિક કર્યો હતો.

AWARD WINNING CLICK
અન્ય સમાચારો પણ છે...