તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇપણ એરલાઇન્સના કાઉન્ટર પર મુસાફરો ચેક-ઇન કરાવી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ પર હવે હવાઇ મુસાફર કોઇ પણ એરલાઇન્સના કાઉન્ટર પર ચેક-ઇન કરાવી શકશે. એરપોર્ટ પર ‘ક્યૂટ’ સિસ્ટમ ફીટ થઈ ગઈ છે અને તેનું ટ્રાયલ પણ સફળ રહ્યું છે. જેથી ડિરેક્ટર એસ. કે. પાણીગ્રાહીએ શનિવારથી સિસ્ટમ શરૂ કરી દીધી છે. ‘ક્યૂટ’સિસ્ટમ એક પ્રકારનું સોફ્ટવેર છે.આ સિસ્ટમને કારણે મુસાફરોની ભીડ ઓછી થવાની સાથે સાથે તેમના સમયમાં બચત થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો