તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીચ પર મિત્રો સાથે ‘ઉબાડિયું’ પાર્ટી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતના સ્વીટ સેવન ગ્રુપ દ્વારા તીથલ ખાતે ‘ઉબાડિયું’ પાર્ટીનંુ આયોજન કરાયું હતુ, જેમાં શિયાળાની ફેમશ વાનગી ઉબાડિયાની મજા માણવામાં આવી હતી.ગ્રુપની મહિલાઓ બીચ પર વિવિધ ગેમ રમી સેલ્ફી લીધી હતી. વૈશાલી ગોટેચાએ જણાવ્યું હતું કે, બધી મહિલાઓને પોતા માટે જીવવું જોઇએ અને સમય કાઢવો જોઇએ. ઉંમરથી કઇ લેવા દેવા હોતંુ નથી. જ્યાં વિચારો મળે ત્યાં જ એક સારી મિત્રતા ઉભી થાય છે. અમે દર મહીને આવી પાર્ટી કરીએ છીએ.’

સુરતના સ્વીટ સેવન ગ્રુપ દ્વારા ગેટ ટુગેધરનું આયોજન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો