તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડી સાંજે ડુંભાલમાં ફાયરિંગની વાતથી લોકોમાં ગભરાટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયતમાં ડુંભાલ ખાતે બે જણાના ઝઘડામાં એક યુવકે તમંચો કાઢતા લોકો ગભરાયા અને ફાયરિંગ સમજીને દોડાદોડ કરી મુકી હતી. ડુંભાલમાં બબલુ ઉર્ફ સાજીદ અને શોએબ સીટી વચ્ચે અદાવતમાં ઝઘડો ચાલે છે. રવિવારે બપોરે તેમની વચ્ચે મારામારી થઈ હતી. મોડી સાંજે ડુંભાલમાં જ શોએબ તમંચો જેવું હથિયાર લઈને નિકળ્યો હતો. તેના હાથમાં હથિયાર જોઈને લોકો ફાયરિંગ થયું હોવાનું માનીને ગભરાઈ ગયા હતા. લોકોએ દોડાદોડ કરી મુકી હતી. લોકો ભાગતા હોય એવો વીડિયો સોસિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. લિંબાયત પોલીસે વીડિયોના આધારે આજ રોજ ગુનો દાખલ કરીને શોએબની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડી લીધો હોવાની વાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો