તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી ઉત્સવ પર પાલીતાણા -બાંદ્રા ટર્મિનસ વિશેષ ટ્રેન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

હોળીના તહેવાર દરમ્યાન ટ્રેનોમાં થતી ભીડને ઓછી કરવા રેલવે દ્વારા પાલીતાણાથી બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે 19મી માર્ચે દોડાવવામાં આવનારી ટ્રેન પાલીતાણાથી ઉપડી બોટાદ, વિરમગામ, અમદાવાદ ,નડિયાદ , આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી રેલવે સ્ટેશને સ્ટોપેજ લેશે પાલીતાણાથી 19 માર્ચે બપોરે 1 વાગ્યે ટ્રેન ઉપડશે અને બીજે દિવસે સાંજે 4.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે આવી જ રીતે બાંદ્રા ટર્મિનસથી ટ્રેન 17 માર્ચે ઉપડી 18મીએ બપોરે 3 વાગ્યે પાલીતાણા પહોંચશે ટ્રેનમાં કુલ 18 કોચ હશે જેમાં 4 સેકન્ડ એસી કોચ ,8 થ્રિ એસી કોચ ,4 એસી ચેર કાર અને 2 એસએલઆર હશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો