ઉધનામાં ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જનોઈનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત, શ્રી સહસ્ત્રાર્જુન યુવક મંડળ ને શ્રી હિંગલાજ માતા મહિલા મંડળ દ્વારા ઉધના ખાતેના એસએમસી કોમ્યુનિટી હોલ, હરિનગર-3 ખાતે સમૂહ જનોઈ સમારંભ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના 113 બટુકોએ લાભ લીધો હતો.જેમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...