તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફરજિયાત જમવાના નિયમનો વિરોધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ઃ વીર નર્મદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની વોર્ડને ફરજિયાત હોસ્ટેલમાં જમવાનો ફતવો બહાર પાડતા વિદ્યાર્થિનીઓએ મોડી રાત્રે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થિનીઓની ફરિયાદ એવી છે કે હોસ્ટેલમાં યોગ્ય ભોજન મળી રહ્યું નથી. તેવામાં વોર્ડને ફતવાથી જબરદસ્તી ખરાબ અને નહીં ભાવતું ભોજન જમવું પડી રહ્યું છે. વિદ્યાર્થિનીની ફરિયાદ કરી છે કે, હોસ્ટેલમાં યોગ્ય ભોજન મળતું નથી. ઘણી વખત ભોજનમાંથી કીડા નીકળતા હોવાથી અમે આવું ભોજન ખાઈ અમે બિમાર પડવા માંગતા નથી. ભોજન માટે ઘણી વખત શિવાની ક્રેટર્સના માલિક કૈલાસને ફરિયાદ કરી છે. તેઓએ કોઈ કાર્યવાહી કરતા નથી. વોર્ડન યશોધરાએ કહ્યું કે, વિદ્યાર્થિની સામે જ મેસવાળા સાથે વાત કરી મામલા ને થાડે પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો