તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28મીએ પ.રેલવેના જીએમ ઉધના સ્ટેશને નિરીક્ષણ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત 28મીએ ઉધના રેલવે સ્ટેશને પ.રેલવેના જીએમ અનિલ ગુપ્તા નિરીક્ષણ માટે આવી રહ્યા છે.કરોડોના ખર્ચે ઉધનાે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન અને મુસાફરોની સુરક્ષા વધારવાની પડકાર સમાન છે. મોબાઈલ સ્નેચિંગ અને ટ્રેનોમાં ચોરીની ઘટનાઓ યથાવત રહી છે. સ્ટેશને હજુપણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા નથી. જીએમના આગમન વખતે ફરી એક વાર રેલવે દીવાલનો થોડો ભાગ ખુલ્લો રાખી લોકોની અવરજવર થઇ શકે એ બાબતે રજૂઆત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રેલવે રાજ્યમંત્રી અને જીએમના ઉધના સ્ટેશને આગમનના આગળના દિવસે જ એ કોચમાં આગ લાગી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો