તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે બાંદ્રા-ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ ભેસ્તાનમાં થોભશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયોલિંકની મદદથી પ્રસ્થાન કરાવેલી બાંદ્રા ટર્મિનસ-ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસને આખરે ભેસ્તાન સ્ટોપેજ અપાયું છે. હાલ 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપી મુસાફરોનો પ્રતિસાદ જાણશે અને કાયમી સ્ટોપેજ આપવા બાબતે નિર્ણય લેશે. બાંદ્રા ટર્મિનસ -ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ શરુ થવાને લીધે ખાનદેશથી મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં ઉમેરો થયો છે. જોકે સુરતમાં રહેતા લાખો મુસાફરો ટ્રેનને ભેસ્તાન સ્ટોપેજ ન હોવાને લીધે લાભ લઈ શકતા ન હતા આ બાબત ધ્યાને આવતા સાંસદ પાટીલે રેલવે રાજ્યમંત્રી અને રેલેવે જીએમનું ધ્યાન દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો