તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરના 6 કિમીના ઠંડા પવનથી તાપમાનમાં સામાન્ય ઘટાડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર દિશાના 6 કિ.મીની ગતિએ ફૂંકાતા ઠંડા પવનથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. રાત્રિનું તાપમાન ગઇકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડા સાથે 13.2 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ પાસેથી મળતી વિગત અનુસાર શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા અને સાંજે 26 ટકા રહ્યું હતું. ઉત્તર દિશાથી 6 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હાલમાં શહેરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...