તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગજરાબા સ્કૂમાં નોન ફાયર ફૂડ સ્પર્ધા, પારુલ શાહ પ્રથમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગજરાબા શાળામાં નોન ફાયર ફૂડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પેરેન્ટ્સ કેટેગરીમાં પારૂલ શાહ પ્રથમ, હીના મકવાણા બીજા, હેમા રાઠોડ ત્રીજા ક્રમે વિદ્યાર્થીઓની કેટેગરીમાં રૂદ્ર પટેલ, નાહર બાગલે, પૃથ્વી બડગુજર પ્રથમ ક્રમે, મીત પટેલ બીજા ક્રમે, વેદાંશી પટેલ ત્રીજા ક્રમે વિજેતા રહ્યા હતાં.

competition

સિટી રિપોર્ટર . સુરત

અન્ય સમાચારો પણ છે...