તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીરવ મોદીની રોલ્સ રોઈસ સહિત આઠ કાર અને કુર્લામાં મોટી ઓફિસને કબજે કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ| પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 12,500 કરોડની છેતરપિંડીના કેસમાં ભાગેડુ જાહેર કરાયેલા હીરાના વેપારી નીરવ મોદીની મુંબઈ અને સુરતમાં રૂ. 172.72 કરોડની અસ્કયામતો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ટાંચ મારવામાં આવી છે.

નીરવ ભારત છોડીને ભાગી ગયો ત્યારે કાર સર્વિંસ સેન્ટરમાં આપેલી રોલ્સ રોઈસ કાર સહિત આઠ કારને ટાંચ મારવામાં આવી છે. ઉપરાંત કુર્લામાં તેણે 12,000 ચોરસફૂટની જગ્યા ખરીદી હતી. અહીં તે જ્વેલરીનો શોરૂમ ખોલવા માગતો હતો. તેને પણ ટાંચ મારવામાં આવી છે.

...અનુસંધાન પાના નં. 18

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો