સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાલ ઉમિયા પરિવાર યુવા સંગઠન દ્વારા શહીદ સૈનિકોની શ્રદ્ધાંજલિ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઈનલ મેચના મુખ્ય મહેમાનો સુરત જિલ્લાના દસ જેટલા સૈનિકો હતાં. આ બધા જ જવાનોનું મેચ દરમિયાન સ્વાગત કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં પાલ કોબરાની ટીમ વિજેતા જાહેર થઈ હતી અને એમને સૈનિકોના હાથે ઈનામ વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...