તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવનીતની ઓફિશિયલ તરીકે પસંદગી કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2020 જે 10 થી 22 જાન્યુઆરી સુધી આસામના ગુવાહાટી ખાતે યોજાશે, તેમાં સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી એમ.ટી. જરીવાલા હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક નવનીત સેલરની સ્વિમિંગ સ્પર્ધા માટે ટેક્નિકલ ઓફિસિયલ તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્વિમિંગ સ્પર્ધા 17થી 22 જાન્યુઆરી દરમિયાન ડો. ઝાકિર હુસૈન એક્વેટિક કોમ્પલેક્ષ ખાતે યોજાશે. તેઓએ ગત વર્ષે પુણા ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયમા માટે પણ પસંદગી કરવામાં આવી હતી. એ સિવાય તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લઈ ચુક્યા છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કમલેશ નાણાંવટી, ગણેશ સેલરે શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો