તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12ની પ્રાયોગિક પરીક્ષામાં નિરીક્ષક માટે શિક્ષકના નામ મંગાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ 15મી ફેબ્રુઆરીથી ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા લેનારી છે. તેવામાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને પરિપત્ર કરીને વિજ્ઞાન પ્રવાહના ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન વિષયના તમામ શિક્ષકોના નામની યાદી માંગી છે. શાળાઓએ શિક્ષકોના નામની સાથે સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવ પણ ડીઇઓને મોકલવાનો રહેશે. શિક્ષકોની માહિતી આવ્યા પછી ડીઇઓ પરીક્ષકોની નિમણૂક કરનારા છે. તે સાથે કયા પરીક્ષકોને કયા સેન્ટર પર મોકલા તેનો પણ નિર્ણય ડીઇઓ લેશેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો