તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ - બાડમેર વચ્ચે રેલ સેવા ચાલુ કરો: રાજસ્થાન વિકાસ મંચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતના રાજસ્થાન વિકાસ મંચ દ્વારા મુંબઈથી બાડમેરની સીધી રેલસેવાની શનિવારે માગ કરાઈ છે. રાજસ્થાન વિકાસ મંચના ગણપત ભણસાલીએ જણાવ્યું કે, મંચના અધ્યક્ષ ગૌતમચંદ ઢેલડિયાએ રેલમંત્રી પીયૂષ ગોયલને પત્ર લખ્યો હતો. જેમાં માગ કરાઈ કે, બાડમેરથી મુંબઈ વાયા ભીલડી, સમદડી અને બાલોતરા સાથે સીધી રેલસેવાનો પ્રારંભ થવો જોઈએ. ગૃહમંત્રી અમીત શાહ બાલોતરા અને બાડમેરના ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે બાડમેરની સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી શીઘ્ર આ ટ્રેનસેવાનો પ્રારંભ કરવા કહ્યું હતું. અહીંથી સૈનિકોને સુરત, અમદાવાદ શીફ્ટ કરવા હોય તો સીધી રેલસેવા કામ લાગે. દક્ષિણ ગુજરાતમાં બાડમેરવાસીઓ વધુ હોઈ રેલસેવા ચાલુ કરવા માગ કરાઈ છે.

સુરત સહિત દ.ગુ માં વસ્તી વધુ હોવાથી માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો