તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિનમાં કામદારો માટે મલ્ટી સ્પે. હોસ્પિટલ ખુલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બુધવારે સચીનના એપેરલ પાર્ક નજીક ગરીબ, જરૂરિયાતમંદ અને કામદારો માટે મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો હતો. આ હોસ્પિટલમાં 36 બેડની સુવિધા છે. જેમાં દાઝેલા દર્દીઓ માટે વિશેષ સુવિધાની સાથે મેડિકલ સ્ટોર, લેબોરેટરી સહિત તમામ સગવડો અપાઈ છે. આ અંગે ન્યાસા હોસ્પિટલના નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે કામદારો, ગરીબો કે જરૂરિયાતમંદોને મદદ કરવાના ધ્યેયથી હોસ્પિટલ ઉભી કરાઈ છે. જરૂર પડે તેમ તેમ સંખ્યા વધારાશે. સર્જન ડો. આનંદ બક્ષીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપથી લઈને આઈસીયુ અને એનઆઈસીયુની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો