તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુકેશ પટેલને ડેડ લિફ્ટિંગ અને બેંચપ્રેસમાં ગોલ્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ રો પાવરલિફ્ટિંગ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વેસુ ખાતે રાજ્ય કક્ષાની બેંચપ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુકેશ પટેલે 67.5 કિલો બોડી વેઇટ કેટેગરીમાં બેંચપ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેઓ ઇન્ટરનેશનલ ખેલાડી જગદીશ રંગરેજ પાસેથી તાલીમ લે છે.

અન્ય સમાચારો પણ છે...