તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુકેશ પટેલે દરિયા તરણ સ્પર્ધા પૂરી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | હાલમાં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાના દરિયામાં ઓલ ઇન્ડિયા ઓપન સી સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. જેમાં સગરામપુરામાં રહેતા મુકેશ પટેલે 2 કિમી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ 46 મિનિટ અને 50 સેકેન્ડમા સ્વિમિંગ પૂરી કરી હતી. આ સિદ્ધિ બદલ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એમને પ્રમાણપત્ર અપાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો