તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંજલિ યોગ શિબિરમાં પ્રથમ દિવસે 1200થી વધુ લોકો જોડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઃ શહેરના મહિલા પતંજલિ યોગ સંસ્થાન દ્વારા આયોજિત યોગશિબિરમાં સોમવારે પ્રથમ દિવસે બારસોથી વધુ લોકો જોડાયા હતા. તેમાં બહેનોને મોટાભાગે સ્થૂળતા, બીપી અને થાઈરોઈડના પ્રશ્નો વધારે જોવા મળ્યા હતા. તેની સાથે સાંધાના દુઃખાવા અને માઈગ્રેન જેવી બિમારીઓ માટે પણ માર્ગદર્શન અપાયું હતું. તેની સાથે વિવિધ પ્રકારની એલર્જીઓ અંગે પણ માહિતગાર કરાયા હતા. અશ્વનિકુમારના જલક્રાંતિ મેદાન પર આયોજિત આ શિબરિ 13 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...