મિતુલ વાઘેલાને 99. 99 પર્સેન્ટાઇલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ધોરણ-12 સાયન્સના પરિણામમાં અક્ષરજ્યોતિ હાઇસ્કૂલના વિદ્યાર્થી મિતુલ વાઘેલાએ 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યાં છે. શાળાના બે વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યાં છે. એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં દેવાંગી નળિયાધરાનું પણ સમાવેશ થાય છે. મિતુલ વાઘેલાએ જેઈઈ મેઇન્સમાં પણ 98.13 પર્સેન્ટાઇલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...