તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટાસ યુફોરિયા - 2020માં વનિતા વિશ્રામ કોલેજ જીતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | મેટાસ એડવેન્ટિસ્ટ કોલેજ દ્વારા આયોજિત સ્ટેટ લેવલ ‘મેટાસ યુફોરિયા 2020’ સ્પર્ધામા વનિતા વિશ્રામ કોલેજની વિદ્યાર્થિનીઓ બીજા ક્રમે રહી હતી. વિજેતા ટીમમાં કાજલ જૈન, સ્નેહલતા જેના, શેફાલી મિત્તલ અને આયુષ્કા જૈન સામેલ હતી જેઓએ સ્પ્રિન્ટ ફોર કેશ અને લેટ્સબ્રેન્ડ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો