તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | કામરેજ તાલુકાના વેલજા ગામ ખાતે ગ્રામવાસીઓ માટે વિનામૂલ્યે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઉજ્જવલ અને સ્નેહલ પટેલ તરફથી 750 રૂપિયાના મૂલ્યના હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ સાથે જ કેમ્પમાં સામેલ થયેલા લોકોનું નિદાન કરી દવા આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો