તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનોપોઝ સોસાયટી સુરતના સમિતિનો પદગ્રહણ સમારોહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી રિપોર્ટર | 14 માર્ચના રોજ ઉમરા ખાતે મેનોપોઝ સોસાયટી સુરતના સમિતિની પદગ્રહણ સમારોહ યોજાશે.આ કાર્યક્રમમાં નવા હોદેદારોનું સન્માન કરવામાં આવશે.તેમજ ભવિષ્યમાં થનાર ક્રાર્યક્રમની રૂપ રેખા પણ તૈયાર કરવામાં આવશે.મેનોપોઝ સોસાયટી સુરતનાં નવા પ્રમુખ ડો.આશા ભટ્ટ , સેક્રેટરી ડો. રૂપલ શાહ અને તેમની કારોબારી સમિતિના સભ્યોની પદગ્રહણ વિધી યોજાશે.એ સાથે જ ઇન્ડિયન મેનોપોઝ સોસાયટીના નવા નિયુક્ત થયેલા પ્રમુખ ડો જીગ્નેશ શાહ, સેક્રેટરી ડો અનિતા શાહ અને વરિષ્ઠ હોદ્દેદારોનો સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો