તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણિત - વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા પંચમ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન વી.ટી ચોક્સી હરીપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક.લ.શ ખાંડવાળા હાઈસ્કૂલ ફોર ગર્લ્સ પ્રાથમિક વિભાગે વેસ્ટ મેનેજમેન્ટમાં મૂકેલી કૃતિ ઈકોસેન શૌચાલયને બીજો ક્રમ મળ્યો હતો. કૃતિ શાળાના આચાર્ય હેમલતા શર્માએ, શિક્ષક કિંજલ મોદી, સોનલ ગોર અને દિલિપ ગૌસાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાઈ હતી .

અન્ય સમાચારો પણ છે...