તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટિંગ સાઇકોલોજી અને કોમ્યુનિકેશન પર આધારિત છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ‘આજે ભારત અને વિશ્વના ઘણા બધાં દેશોએ ઓનલાઈન યુગમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતમાં વધતી સંખ્યામાં મોબાઈલ અને ઇન્ટરનેટનો વપરાશ બ્રાન્ડ્સ માટે મહત્વપૂર્ણ પ્રચારના માધ્યમો ઉભા કરે છે. એવું કહેવામાં આવે છે કે 2021 સુધી ભારતમાં 88 મિલિયન મોબાઈલ યુઝર્સ થવાના છે. આપણે પણ ડિજિટાલાઈઝેશનો લાભ લેવો જોઈએ. માર્કેટિંગ સાયકોલોજી અને કોમ્યુનિકેશન પર આધારિત હોય છે. આપણે લોકોને આપણી બ્રાન્ડ વિશે શું અનુભવ કરાવવું છે તે આપણા માર્કેટિંગ સ્ટ્રેટેજી પર આધારિત હોય છે.’ અડાજણ ખાતે ડિજિટલ માર્કેટિંગ વિશે વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં આ વાત ફોરમ મારફતિયા પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...