તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓપન સ્કેટિંગમાં મિષ્ટીને બ્રોન્ઝ મેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મહારાણા પ્રતાપ ઉદ્યાન, નાના વરાછા ખાતે આવેલી સ્કેટિંગ રિંગમાં ઓપન સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં એલ.એચ. બોધરા શિશુવિહાર સ્કૂલની વિદ્યાર્થીની મિષ્ટી શાહે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મિષ્ટીની આ સફળતા બદલ શાળા પરિવાર તરફથી એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...