તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસુમાં વૃદ્ધાના ગળામાંથી મંગલસૂત્રની ચીલઝડપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસુ એસએમસી ગાર્ડનમાં ઈવનિંગ વોક કર્યા બાદ વૃદ્ધા ઘરે જઈ રહી હતી. ત્યારે તેમના એપાર્ટમેન્ટ નજીક બાઇક પર આવેલા સ્નેચર્સે રૂ.40 હજારની કિંમતનું મંગલસૂત્ર ઝૂંંટવીને નાસી ગયાનો બનાવ ઉમરા પોલીસમાં નોંધાયો છે.

વેસુ હીલસાઇઝ સ્કૂલ પાસે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતાં 60 વર્ષના કમલાબેન અમૃત જૈન 25મી ડિસેમ્બરે રાબેતા મુજબ વેસુમાં આવેલા ગાર્ડનમાં ઇવનિંગ વોક કરી પોતાના ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી આવેલા બાઇકર્સ કમલાબેનના ગળામાંથી મંગલસૂત્ર આંચકીને નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો