તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંડારિયાનીક્લીપ પર માંડવીયા બોલ્યાં, મતદાન મતદારનો અધિકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | નવસારી લોકસભામાં આવતાં ભીમરાડ, જીયાવ, બુડિયા, ખજોદ, ભીમરાડ તથા સચીન-મગદલ્લા હાઇવે સહિત કાંઠા વિસ્તારમાં ‘હું કોળી છું, હું સમાજ સાથે ગદ્દારી નહીં કરું ’એવા બેનર લાગતા તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉમેદવાર પસંદગી દરમિયાન નવસારી બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ ટિકિટ કોળી સમાજને જ આપવાની માંગ ઉઠી હતી.
અન્ય સમાચારો પણ છે...