આધેડ હીરાદલાલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધેડ હીરાદલાલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી

સુરત
| ભાવનગરના અને હાલ કાપોદ્રામાં સમ્રાટ સોસાયટીમાં રહેતા ફુલજી કાકડીયા (ઉ.વ. 47) હીરાની દલાલી કરતા હતા. ગત તા. ૯મીની મોડી રાતે ઘરે ફુલજીની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન કુલજીએ તબીબને જણાવ્યું હતું કે, તેમણે ઝેરી દવા પી લીધી છે. રવિવારે સવારે ફુલજીનું મોત થયું હતું. જોકે આ પગલું ભર્યું એની તપાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...