તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન જાગૃતિ માટે 8 ફૂટની રંગોળી બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત શિક્ષણ સમિતિના શિક્ષક વિનોદ કુમાર જાદવે મતદાન જાગૃતિ માટે રંગોળી બનાવી છે. આ રંગોળી બનાવતા એમને 6 કલાકનો સમય લાગ્યો હતો. આ રંગોળી 8 ફૂટની છે. એમણે આ રંગોળીને બનાવવામાં 3 કિલો રંગોળીનો ઉપયોગ કર્યો હતો. એમણે કહ્યું હતું કે, આ લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે જેમાં સૌએ ભાગ લેવો જોઇએ. જો વૃદ્ધ અને વિકલાંગ વ્યક્તિ મતદાન કરી શકે તો આપણ કેમ નહીં.

અન્ય સમાચારો પણ છે...