તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Long Queue For Water In The Rainy Season Instead Of Using Meter Based Water More Than The Bill Clocks Stand In Heat For People To Get Tanker 072025

વરિયાવમાં પાણી માટે લાંબી કતાર: વધુ બિલ આવતાં મીટર આધારિત પાણીને વાપરવાને બદલે લોકો ટેન્કરથી મેળવવા ગરમીમાં ક્લાકો ઊભા રહે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરિયાવ ગામ સહિતના કેટલાંય ગામોનો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ થયાં બાદ ત્યાં મીટરના આધારે પાણી આપવાની સુવિધા અપાઇ હતી. પાલિકા દ્વારા વોટર મીટરના આધારે પૂરા પડાતા પાણી પુરવઠામાં ઇન્સ્ટોલેશન ચાર્જિસ અને વધુ બિલ આવવાના મુદ્દે સ્થાનિકો દ્વારા વિરોધ કરાઇ રહ્યાે છે. જેમાં વરિયાવના લોકોએ પાણીના બિલ ભરવાના ઇન્કાર સાથે તેમણે આ કનેક્શન થકી પાણી લેવાની ના પાડી દીધી છે. તેના સ્થાને તેઓ પીવા માટે ટેન્કર દ્વારા પાણી લેવા મજબૂર બન્યાં છે. ઉલ્લેખનીય છેકે સ્થાનિક કોર્પોરટેર હસીના ચૌધરીએ પણ પાલિકાનું પાણીનું કનેક્શન લીધું નથી. તસ્વીર પ્રજ્ઞેશ પારેખ

અન્ય સમાચારો પણ છે...