તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટુડન્ટને મોટિવેશન આપવા ચાલો જીવનને મહેકાવીએ વિષય પર ટોક યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

04/01/2019 ના રોજ દેના બેન્કના સુરત ઝોનલ ઑફિસમાં એમએસએમઇ સેક્ટર માટે સહકાર અને સંપર્ક કાર્યક્રમ હેઠળ સુરત જીલ્લાની બધી બૅન્કોના પ્રતિનિધિઓને દેના બેન્કના, મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કર્નમ શેખર એ સંબોધિત કર્યા હતા . કર્નમ શેખર જી ગુજરાત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના ના અધ્યક્ષ પણ છે જેમને ભારત સરકારના નાણાકીય સેવા વિભાગ, દ્વારા ગુજરાત રાજ્યના 9 જીલ્લાઓમાં એમએસએમઇ ક્ષેત્રમાં ઋણ પ્રોત્સાહનની જવાબદારી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં એલડીએમ, જિલ્લા ઉદ્યોગ કાર્યાલયના પ્રતિનિધિઓ અને અન્ય બધા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં શેખર જીએમએસએમઇ ના સંદર્ભમાં આવતી સમસ્યાઓ વિશે માહિતી મેળવી તેમજ તેમના વિકાસ અને વિસ્તરણ માટે સૂચનો પણ લીધા . શેખર જીએ કહ્યું કે એમએસએમઇ ક્ષેત્રકૃષિ ક્ષેત્ર પછી બીજુ સૌથી મોટું રોજગાર આપતું ક્ષેત્ર છે.તેમણે વડા પ્રધાનની મહત્વાકાંક્ષી યોજના 'લોન 59 મિનિટમાં ‘ના પોર્ટલમાં આવતી સમસ્યાઓની માહિતી લીધી હતી.એમએસએમઇ કાર્યક્રમ પછી શેખર જીએ કહ્યું કે છેલ્લા થોડા સમયથી દેશની મોટાભાગની બેન્કોની એનપીએમાં વધારો થયો છે.
એનપીએ ઘટાડવા માટે તમામ બેંકો નવી યોજનાઓ લાવી રહી છે . એવા માં દેના બેંકે એનપીએમાં ઘટાડો કરવા માટે 'મિશન 9999' ની શરૂઆત કરી છે.
અન્ય સમાચારો પણ છે...