તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લક્ષ્મણ બિરહાડેને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં નેપાળ ખાતે એશિયા કપ વનડે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વ્હીલ ચેર ખેલાડી લક્ષ્મણ બિરહાડેને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમણે વ્હીલચેર પર દોડી ટીમ માટે ઘણા બધા રન બચાવ્યાં હતાં. લક્ષ્મણ ડીંડોલીના રામીપાર્કમાં રહે છે. એમને બાળપણથી જ બન્ને પગમાં પોલિયો છે. એમણે હિમ્મત નહીં હારી અને ભારતીય વ્હીલ ચેરની ટીમમાં સિલેક્ટ થયાં હતાં. એમને ઇન્ટરનેશનલ મેચમાં પ્રથમ તક વર્ષ 2016માં મળી હતી.

અન્ય સમાચારો પણ છે...