તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન માં દારૂના ગુનામાં સંડોવાયેલા વાપીના આરોપી સચીન ગોવિંદરાવ ઠાકરેની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી. આ ગુનાનો સહ આરોપી પિન્ટુ ઉર્ફે મનિષ કુમાર ગંગાધરભાઇ વર્મા જાતે કળબી પટેલ રહે. હાલ રાધાનગર વિજલપોરની સોમવારે રાત્રે અટક કરાઈ હતી. આરોપી પિન્ટુ ઉર્ફે મનિષ રૂરલ ઉપરાંત વલસાડ સિટી, પારડી, ડુંગરી તેમજ વાપી જીઆઈડીસી પો.સ્ટે. ના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે હાલ તેની સામે સખ્તાઈથી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...