પ્રતાપ હાઈ.માં વિશ્વ વસતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ

વાંસદા | વાંસદા પ્રતાપ હાઈસ્કૂલ કાતે હાઈસ્કૂલ અને રેડક્રોસ સોસાયટી વાંસદાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસતિ દિવસ...

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
પ્રતાપ હાઈ.માં વિશ્વ વસતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ
વાંસદા | વાંસદા પ્રતાપ હાઈસ્કૂલ કાતે હાઈસ્કૂલ અને રેડક્રોસ સોસાયટી વાંસદાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસતિ દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ મહારાજા યુવરાજસિંહજીના પ્રમુખસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના મંત્રી પ્રધ્યુમનસિંહ સોલંકી, શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર, કેળવણી મંડળના મંત્રી ધર્મેશ પુરોહિત, કારોબારી સભ્ય ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષકો અને જુનિયર રેડક્રોસ સોસાયટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જુનિયર રેડક્રોસના વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા.

X
પ્રતાપ હાઈ.માં વિશ્વ વસતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App