વાંસદામાં વરસાદના કારણે દારૂનો નાશ કરવા નીકળેલો ટેમ્પો ફસાયો

વાંસદા પોલીસ મથકેથી ટેમ્પોમાં દારૂનો જથ્થો નાશ કરવા માંડવખડક લઈ જવાઈ રહ્યો હતો. એ દરમિયાન વરસાદને લઈ ટેમ્પો (નં....

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
વાંસદામાં વરસાદના કારણે દારૂનો નાશ કરવા નીકળેલો ટેમ્પો ફસાયો
વાંસદા પોલીસ મથકેથી ટેમ્પોમાં દારૂનો જથ્થો નાશ કરવા માંડવખડક લઈ જવાઈ રહ્યો હતો. એ દરમિયાન વરસાદને લઈ ટેમ્પો (નં. જીજે-19-ટી-3920) વાંસદા પોલીસ મથકની નજીક ગટરમાં ફસાઈ ગયો હતો. જેને ભારે જહેમત બાદ ટેમ્પોને બહાર કઢાયો હતો.

X
વાંસદામાં વરસાદના કારણે દારૂનો નાશ કરવા નીકળેલો ટેમ્પો ફસાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App