ઉનાઇ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વાંસદા | વાંસદા તાલુકાના ઉનાઈમાં આવેલી ઉનાઈ પ્રાથમિક શાળામાં કર્મ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
ઉનાઇ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વાંસદા | વાંસદા તાલુકાના ઉનાઈમાં આવેલી ઉનાઈ પ્રાથમિક શાળામાં કર્મ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલ સહિત કર્મ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સોહેલભાઈ ચોરાવાલા, રાઉન્ડ ફોરેસ્ટર જી.કે. પટેલ સહિત શાળાના આચાર્ય પ્રિતેશભાઈ, ઉનાઈ ગ્રા.પં. ડે. સરપંચ સુરેશભાઈએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

X
ઉનાઇ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App