તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડકાળા પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | ભીનાર ખડકાળા પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં બાળકો અને વાલીઓને ઓરી અને રૂબેલા રોગ વિશે ડો. કિંજલબેને તેમજ સુપરવાઈઝર ડો.આર.ડી.પરમારે મેલેરિયા તથા લેપ્ટોસ્પાયરોસિસ રોગ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ભીનાર ગ્રામ પંચાયત સભ્ય કલ્પેશભાઈ, એસએમસી અધ્યક્ષ અનિતાબેન, મિથુનભાઈ હાજર રહ્યા હતા. શાળાના આચાર્યા સરોજબેને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તુલસીદાસ વૈષ્ણવ

અન્ય સમાચારો પણ છે...