તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત સિટી જિમખાનાનુ ગૌરવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : 23મીવેટરન નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હાલમાંજ ચંડીગઢ ખાતે યોજાઈ હતી.જેમાં 40 વર્ષથી માંડીને 80 વર્ષના અંદાજે 850થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો સુરતમાંથી સિટી જિમખાનાનાં ડો.જયેન્દ્ર કાપડીયા 65થી 70 વર્ષની ગ્રુપમાં ગુજરાતની ટીમમાં પસંદ થયા હતા. પાંચ ખેલાડીઓની બનેલી ટીમએ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 50 પ્લસમાં વિરેન મદ્રાસી અને ગૌતમ વખારીયાએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...