તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cb



JCIસુરત ક્લબ દ્વારા ‘બિઝનેસ કા સુલ્તાન’ વિષય પર એક બિઝનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ટ્રેનર આશિષ પારેખે જણાવ્યું હતું કે બિઝનેસને આગળ વધારવા કસ્ટમર કેર અગત્યનો ભાગ ભજવે છે. મંદી ક્યારેય બિઝનેસમાં આવતી નથી તે આપણા મનમાં આવે છે. જો કસ્ટમરનો ફ્લો સતત ચાલું રાખવો હોય તો તેના માટે નવા આઈડિયા અને ગ્રાહકોનો સંતોષ હોવો જોઇએ.’

બિઝનેસમાં નહીં પણ મનમાં મંદી આવે છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો