તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિતનાં પાયાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિતનાં પાયાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિતનાં પાયાના ખ્યાલો સ્પષ્ટ થાય, ગણિતને સારી રીતે સમજે તે હોંશથી શીખી તેના પ્રત્યે રસ જાગૃત થાય તથા તેની અંદર રહેલી ગણિતની સુષુપ્તશકિત ઉજાગર થાય તથા ગણિત વિષયની ગુણવત્તા સુધરે તેવા હેતુથી જિલ્લા ગણિત મહોત્સવનું આયોજન અંજુમન હાઇસ્કૂલ મલેકપોર ખાતે આગામી 30 ઓગસ્ટને મંગળવારના રોજ સવારે 8.30 કલાકે કરવામાં આવ્યું છે. 13માં જિલ્લા ગણિત મહોત્સવમાં ભાગ લેવા અંગેનુ એન્ટ્રી ફોર્મ ભરી તા.24 ઓગષ્ટ સુધીમાં તાલુકા કન્વિનરને જમા કરાવવાનું રહેશે.

ગણિત મહોત્સવમાં ભાગ લેવા 24મી સુધીમાં ફોર્મ જમા કરાવવા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો