તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |મતદાર જાગૃતિ ગ્રામ્ય કક્ષાએ વિલેજ લેવલ અવેરનેસ ગ્રૃપ તથા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મતદાર જાગૃતિ ગ્રામ્ય કક્ષાએ વિલેજ લેવલ અવેરનેસ ગ્રૃપ તથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મતદાર જાગૃતિ ગ્રામ્ય કક્ષાએ વિલેજ લેવલ અવેરનેસ ગ્રૃપ તથા શહેરમાં વોર્ડ લેવલ અવેરનેસ ગ્રુપની રચના કરાય હતી. અવેરનેસ ગ્રૃપના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની જાગૃતિ અને કેળવણીની કામગીરી હાથ ધરાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા વિલેજ લેવલ અવેરનેસ ગ્રૃપ તથા વોર્ડ લેવલ અવેરનેસ ગ્રૃપના માળખાની સમીક્ષા બાદ હવે બુથ લેવલ અવેરનેશ ગ્રૃપની રચના કરવામાં ચૂંટણી પંચે સૂચના આપી છે. જેથી રાજ્યના દરેક બુથ કક્ષાએ એક અવેરનેસ ગ્રૃપની રચના કરી તેને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સાંકળવા માટે તમામ શાળાના આચાર્યોને ડી.ઇ.ઓ દ્વારા સૂચના અપાય છે.

સૂચના |બુથ અવેરનેસ ગ્રૃપની રચના કરવા શાળાઓને આદેશ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો