તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |રાજ્યની આર્થિક રાજધાની કહેવાતા શહેરમાં ચેક બાઉન્સના કેસોની સંખ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |રાજ્યની આર્થિક રાજધાની કહેવાતા શહેરમાં ચેક બાઉન્સના કેસોની સંખ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાજ્યની આર્થિક રાજધાની કહેવાતા શહેરમાં ચેક બાઉન્સના કેસોની સંખ્યા જોતા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 2501 કેસ હાથ પર લઈ 2137 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા 27 કરોડના એવોર્ડ પણ જાહેર કરાયા હતા. જ્યારે બેન્ક, ટેલી સર્વિસિસ અને વિજ કંપનીના રીકવરીના લિટિગેશનના કુલ 859 કેસ હાથ પર લઈ 584 કેસનો નિકાલ કરી રૂપિયા 3.12 કરોડની રકમને એવોર્ડ જાહેર કરાયો હતો. આમ આજની લોક અદાલતમાં કુલ 4585 કેસનો નિકાલ કરાયો હતો.

આયોજન |ચેક બાઉન્સ અંગે લોક અદાલતમાં 4585 કેસનો નિકાલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો