તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આજે ‘તુ પ્યાર કા સાગર હે!’ ગ્રંથનું લોકાર્પણ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ‘તુ પ્યાર કા સાગર હે!’ ગ્રંથનું લોકાર્પણ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | અખિલહીંદ મહીલા પરિષદ, સુરત શાખા દ્વારા આજે દિવાસા દિવ્યોત્સવની સાથે ‘તુ પ્યાર કા સાગર હે!’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આ‌વશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેયર અસ્મિતા શિરોયા

હાજર રહેશે. ગ્રંથનું લોકાર્પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો.દક્ષેશ ઠાકર કરશે. સાથે પોતાનું વક્તવ્ય પણ આપશે. કાર્યક્રમ 14 ઓગસ્ટ, રવિવારે બપોરે ત્રણ વાગ્યે ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજાશે. ‘તુ પ્યાર કા સાગર હે’ ગ્રંથમાં પ્રેમ વિશે વાત કરવામાં આ‌વી છે.જીંદગીને સહેલી અને સરળ બનાવવી હોય તો અરસપરસનો પ્રેમ ખૂબ જરૂરી છે. વાત ગ્રંથમાં કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો