તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેસીઆઇ સમ્રાટ દ્વારા ગેટ ટુ ગેધર યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતનાજેસીઆઈ સુરત સમ્રાટ ગૃપ દ્વારા ગ્રાન્ડ ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેસીઆઈ ગૃપના 100થી વધારે મેમ્બર્સે ભાગ લીધો હતો. જેમાં મેમ્બર્સને ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવી હતી. મેમ્બર્સ ચેસ, કેરમ જેવી ગેમ્સ રમ્યા હતા. સાથે મુવી સ્ક્રીનિંગ પણ યોજાયું હતું. મુવી જોયા પછી મેમ્બર્સ દ્વારા ચર્ચા પણ કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો