તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટર્સ દ્વારા 22મી સુધી પ્રદર્શન યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતટેકનિકલ એજ્યુકેશન સોસાયટી એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા 19 માર્ચથી 22 માર્ચ દરમિયાન કોલેજ કેમ્પર્સમાં ‘ક્રિએટીવ સરફેસ ડિઝાઈન ટેકનિક્સ ઓન સરફેસ’ વિષય પર ચાર દિવસના એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફેશન ડિઝાઈનીંગના વિદ્યાર્થીઓએ જુદા-જુદા ફેબ્રિક્સ જેવા કે પોપલિન,ગ્લાસ નાયલોન નેટ, ટીશ્યુનેટ અને કોટન ફેબ્રિક્સ પર થ્રેડ, ઉન, ગોટાપટ્ટી, કોન્ડન,સુતળી,નાડાપટ્ટી, સાર્ટીનપટ્ટી, સિકવન્સ, બીટ્સ, બટનનો ઉપયોગ કરીને તૈયાર કરેલા ગારમેન્ટ્સ ડિસપ્લે કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો